• A
  • A
  • A
ધાડ પાડે તે પહેલા જ પાંચ શખ્શોને વડોદરા પોલીસે ઝડપી પાડ્યાં

વડોદરા: વડોદરા શહેર પોલીસ ગુનાહખોરીને ડામવા માટે અથાર્ગ પ્રયત્નો કરી રહી છે, ત્યારે મળેલી બાતમીના આધારે અમુક શખ્શો ઘાડ પાડવાની તૈયારી સાથે હથીયારો સાથે આવવાની માહીતીને આઘારે પોલીસે વોચ ગોઠવી પાંચ જેટલા શખ્શોને હથીયારો સાથે ઝડપી પાડ્યાં છે.


મળતી માહીતી મુજબ વડોદરા શહેર પોલીસેને મળેલી બાતમીના આઘારે શહેરના ગેડીગેટ વિસ્તારમાં સોનીના દુકાનના માલિકને રસ્તામાં ધાડ પાડવાની તૈયારી સાથે હોવાની માહીતી મળી હતી. જોકે પોલીસે વોચ ગોઠવી આ પાંચ શખ્શોને પોલીસે ધડપકડ કરી તમામ આરોપીઓ પાસેથી વાહન અને હથીયારો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસને મળેલ માહીતીને આધારે શહેરમાં એક ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસને તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES