• A
  • A
  • A
રેલવે સુરક્ષા માટે ₹73,000 કરોડ ફાળવવાની જાહેરાત

નવી દિલ્હી: મંગળવારે રેલપ્રધાન પિયુષ ગોયલે મુસાફરોની સુરક્ષાને લઇ સમસ્યાઓને ઉકેલવા માટે ₹73,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે.

ફાઈલ ફોટો


એશિયન ન્યુઝ ઇન્ટરનેશનલ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ગોયલે જણાવ્યું કે, સમગ્ર દેશમાં મોટા પાયે યોજનાઓને અમલમાં લાવવા માટે માનસિકતા બદલવી જરૂરી છે.


ગોયલે વધુમાં જણાવ્યું કે, "સૌથી શ્રેષ્ઠ કારણ છે ભંડોળનો અભાવ. આપણે વર્ષો જૂની ટેકનોલોજીના ઉપયોગથી ટેવાયેલા હતા. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માનસિકતાને બદલી છે. રેલવેમાં સુરક્ષા માટે આવતા વર્ષમાં અમારી સરકાર ₹73,000 કરોડ ફાળવવા જઇ રહી છે."

વધતા રેલવે અકસ્માતોને લઇ ગોયલે કહ્યું કે, રેલ્વેમાં વધુ મજબુત સિગ્નલ સ્ટ્રક્ચર બનાવવાની જરુર છે અને ખાસ કરીને શિયાળામાં જ્યારે, ધુમ્મસ અને પ્રદૂષણ ટ્રેનને અસર પાડે છે.

ગોયલ મુજબ રેલ્વેનું આધુનિકીકરણ માત્ર સુરક્ષા બાબતે જ નહીં પરંતુ નિયમિતતાના ક્ષેત્રે પણ મુસાફરોની સમસ્યા દૂર કરશે.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES