• A
  • A
  • A
મહાશિવરાત્રીમાં કચ્છ પણ બન્યું 'શિવમગ્ન'

કચ્છ: દેવોના દેવ મહાદેવની આરાધનાના પર્વ મહાશિવરાત્રી નિમિતે વહેલી સવારથી જ કચ્છભરમાં 'હર હર મહાદેવ'નો ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યો હતો.

સ્પોટ ફોટો


કચ્છના સૂરજબારીથી લઈને છેવાડાના ગામ લખપત સુધીના તમામ શિવાલયોમાં વહેલી પરોઢથી ભોલેનાથની મહાઆરતી-મહાપૂજાનો પ્રારંભ થઈ ગયો હતો. ભક્તો વહેલા ઊંઠી ભોળા શંભુના દર્શન માટે મંદિરોમાં ઉમટી પડ્યાં હતાં.


મંગળવારે શિવરાત્રી નિમિતે લઘુ રૂદ્ર, ચાર પ્રહરની પૂજા, રુદ્રાભિષેક, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સમગ્ર કચ્છના અલગ અલગ ગામોમાં આયોજન કરવામાં આવ્યું હતું. તો વિવિધ શહેરોમાં નીકળેલી પરંપરાગત શોભાયાત્રાઓએ સ્થાનિક રહીશોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. અત્રે ભુજમાં નીકળેલી શોભાયાત્રાની તસવીરોમાં શિવરાત્રીની ઉજવણીનો ઉલ્લાસ લોકોના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  اردو خبریں

  ଓଡିଆ ନ୍ୟୁଜ

  ગુજરાતી ન્યૂઝ

  MAJOR CITIES