• A
  • A
  • A
જેતપુરમાં મહા શિવરાત્રીના પર્વે ભગવાન શિવના વાહન નંદી પર હુમલો

રાજકોટઃ જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં મહા શિવરાત્રીના દિવસે અસામાજિકતત્વો દ્વારા ભગવાન શિવના વાહન એવા ત્રણ-ચાર નંદી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગૌવંશ પ્રેમીઓમાં રોષ ફેલાય ગયો છે.


જેતપુર શહેરના બળદેવધાર વિસ્તારમાં મહા શિવરાત્રીના દિવસે અસામાજિકતત્વોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને એક નંદીને કાન પાસે બીજાને પગની ખરીમાં અને ત્રીજાને પગના ભાગે અડધો પગ કપાઈ જાય તે રીતના ઘા માર્યો હોવાથી તે નંદીને પગમાં એટલી ગંભીર ઈજા પહોંચી છે તે પોતાના પગ પર ચાલવા પણ અસક્ષમ થઈ ગયો છે.


બળદેવધાર વિસ્તારના ગણેશ ગ્રુપ દ્વારા આવા નંદિઓની સારવાર કરી બિમાર અને અપંગ ગૌવંશની સારવાર કરતી ગૌશાળાને જાણ કરીને તેને વધુ સારવાર માટે ગૌશાળાએ મોકલ્યા હતો અને મુંગા પશુઓ પર હુમલો કરનાર અસામાજિકતત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરી છે.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  MAJOR CITIES