• A
  • A
  • A
આ છે આતંકી હફિઝ સઈદનો નાનો સૈનીક

ઇસ્લામાબાદ: હાફિઝ સઈદનું પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા હવે ભારત વિરુદ્ધ જિહાદને વેગ આપવા બાળકોનો ઉપયોગ કરી રહ્યું છે.

ANI


ઇસ્લામાબાદમાં આયોજીત એક સરઘસમાં જેયુડીના મુખ્યા સદાકટે તેના સગીર દિકરાને હાથમાં બંદૂક પકડાવી નેતૃત્વ કરવાની મંજૂરી આપી. આતંકીઓએ હાથમાં બેનર પકડ્યાં હતાં જેમાં લખેલું હતું કે કાશ્મીર પાકિસ્તાનનું અભિન્ન અંગ છે અને આ સંઘર્ષ કાશ્મીરને મુક્તિ નહિ મળે ત્યાં સુધી ચાલશે.


જેયુડી દક્ષિણ એશિયાનું સૌથી મોટું અને સૌથી વધુ ખતરનાક ઇસ્લામિક આતંકવાદી સંગઠન છે.

તે પાકિસ્તાન અને કાશ્મીરના નાના બાળકોને આ સંગઠન સાથે જોડાઈને ભારત અને અમેરિકા વિરુદ્ધ જિહાદ માટે પ્રોત્સાહિત કરે છે.

આ સંગઠન પાકિસ્તાનમાં અનેક મદરેસા ચલાવીને કાશ્મીરની મુક્તિ માટેના યુદ્ધમાં જોડાવા દબાણ કરે છે. બાળકોને ભારત અને અમેરિકા વિરુદ્ધ માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  ASSEMBLY ELECTIONS 2018

  MAJOR CITIES