• A
  • A
  • A
મહા શિવરાત્રીના તહેવાર નિમિતે સોમનાથમાં મહાઆરતી

રાજકોટ: શિવરાત્રીના તહેવારને લઈને સોમનાથ મંદિરમાં ભોળાનાથની વિશેષ આરતી કરવામાં આવી હતી.


મંગળવારે શિવરાત્રીના પાવન તહેવારને લઈને સોમનાથ મહાદેવની વિશેષ આરતી કરવામાં આવી હતી. મંગળવારે સવારથી જ સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તો દેશ અને વિદેશમાંથી આવ્યા હતા.


મહા શિવરત્રીના દિવસે સોમનાથ દાદાને પાઘડીનો શણગાર પણ કરવામાં આવ્યો હતો અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવી હતી જે શિવરાત્રીના દિવસે વિશેષ માનવામાં આવે છે. જેના માટે શવીભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે આજની આરતીના દર્શન કરીને ભક્તો પાવન થયાં હતાં.


CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  اردو خبریں

  ଓଡିଆ ନ୍ୟୁଜ

  ગુજરાતી ન્યૂઝ

  MAJOR CITIES