• A
  • A
  • A
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીધી ભવનાથ મેળાની મુલાકાત

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પરિવાર સાથે ભવનાથમાં ચાલી રહેલા શિવરાત્રી મેળાની મુલાકાત લીધી હતી, સાથે તેઓએ ભવનાથમાં નિર્માણ પામી રહેલા ગૌરક્ષનાથ આશ્રમનું લોકાર્પણ પણ કર્યું હતું.

સ્પોટ ફોટો


આ તકે મુખ્યપ્રધાને ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળાને મિનિકુંભ જાહેર કરવાની દિશામાં હકારાત્મક પ્રતિભાવો આપ્યાં હતાં.


તદ્દઉપરાંત CMએ ભવનાથના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાનની સાથે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પણ જોડાયાં હતાં. ગૌરક્ષનાથ આશ્રમ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ગુરુ પદ પણ હોવાને કારણે મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખાસ હાજરી આપી હતી.

CLOSE COMMENT

ADD COMMENT

To read stories offline: Download Eenaduindia app.

SECTIONS:

  होम

  राज्य

  देश

  दुनिया

  कारोबार

  क्राइम

  खेल

  मनोरंजन

  इंद्रधनुष

  सहेली

  गैलरी

  टूरिज़्म

  ASSEMBLY ELECTIONS 2018

  MAJOR CITIES